હિંમતનગરમાં હાઇવે પર પોલીસની નજર આગળ ટ્રાફિક નિયમોના ધજાગરા
સાબરકાંઠા જિલ્લાની હાઇવે પોલીસની નજર સામે જ ખાનગી વાહન ચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતં હોવાના નજરે પડ્યું હતું. હિંમતનગરમાં મોતીપુરા પાસે આવેલા એસટી ખાતાની મુખ્ય ઓફિસ પાસે ખાનગી વાહનચાલકો પેસેન્જર ભરવાની લ્હાયમાં બેફામ રીતે રોડ વચ્ચે ઊભા ટ્રાફિક અડચણ ઊભી કરે છે અને તેના કારણે જ અકસ્માતો સર્જાય છે જોકે સમગ્ર બાબતમાં પોલીસની બેદરકારી સ્પષ્ટ પણે નજરે પડી રહી
છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.