રાજકોટમાં રેશન કાર્ડ ધારકોને ભારે હાલાકી
ભારત સરકારના પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશન કાર્ડ થકી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ પૂરું પાડવામાં છે. ત્યારે રાજકોટમાં રેશન કાર્ડ ધારકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં રાશન દુકાન દાર નિર્ધારિત સમય પહેલા બંધ કરી દેવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
