દાહોદ જીલ્લા કમલમ્ ખાતે ભાજપ નવનિયુક્ત પ્રમુખ સ્નેહલભાઈ ધારીયા ની સંજેલી B.j.p આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારાએ પદ ગ્રહણ સમારોહ મા સ્વાગત કર્યુ - At This Time

દાહોદ જીલ્લા કમલમ્ ખાતે ભાજપ નવનિયુક્ત પ્રમુખ સ્નેહલભાઈ ધારીયા ની સંજેલી B.j.p આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારાએ પદ ગ્રહણ સમારોહ મા સ્વાગત કર્યુ


આજરોજ દાહોદ જીલ્લા કમલમ્ ખાતે નવનિયુક્ત ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધારીયા નુ દાહોદ જીલ્લા સાંસદ સભ્ય શ્રીજસવંતસિંહ ભાભોર ધારાસભ્ય અને મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રીમહેશભાઈ ભુરીયા ધારાસભ્ય શ્રીકનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેનદ્રભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ ભાભોર તથા દાહોદ જીલ્લા ના અલગ અલગ મંડળ પ્રમુખ શ્રીઓ હોદ્દેદારશ્રીઓ કાર્યકરતાઓ જીલ્લા પંચાયત સભ્ય તાલુકા.પંચાયત સભ્ય શ્રીઓ ખુબ મોટી સંખ્યા મા કાર્યકર્તાઓએ હાજરી આપી પદ ગ્રહણ સમારોહ નો કારીય ક્રમ યોજાયો....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image