કલેક્ટરના નામે ફેક પ્રોફાઈલ બની એકાઉન્ટ બંધ કરવા ફેસબુકને નોટિસ - At This Time

કલેક્ટરના નામે ફેક પ્રોફાઈલ બની એકાઉન્ટ બંધ કરવા ફેસબુકને નોટિસ


risni.roy.3 નામના યુઝરે રાજકોટ કલેક્ટોરેટ નામ રાખી જોશીનો ફોટો મુક્યો

પોલીસે ફેસબુકના વડા મથકે ઈ-મેલ કરી એકાઉન્ટની તમામ વિગતો માગી

રાજકોટ જિલ્લા કલેક્ટરના નામે ફેસબુકમાં ફેક પ્રોફાઈલ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ કરાયો છે. આ મામલો સામે આવતા કલેક્ટરે સાયબર ક્રાઈમને જાણ કરતા તેઓએ ફેસબુકના વડામથકને નોટિસ મોકલી વિગતો માગી છે તેમજ એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.