ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર નગર માં આવેલું સપ્તઋષિ નો આરો તથા દાઈ તળાવ ને રૂ. ૧૨.૬૪ કરોડ ખર્ચ વિકાસ કરવા આવશે - At This Time

ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર નગર માં આવેલું સપ્તઋષિ નો આરો તથા દાઈ તળાવ ને રૂ. ૧૨.૬૪ કરોડ ખર્ચ વિકાસ કરવા આવશે


ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર નગર માં આવેલું સપ્તઋષિ નો આરો તથા દાઈ તળાવ ને રૂ. ૧૨.૬૪ કરોડ ખર્ચ વિકાસ કરવા આવશે
વડનગર ઐતિહાસિક પૌરાણિક નગરી અને પ્રવાસન ક્ષેત્રો વિકાસ થ ઈ રહ્યો છે. તેમાં ઉંઝા મતવિસ્તાર ઘારાસભ્ય કિરીટભાઇ પટેલ સપ્તઋષિ અને દાઈ તળાવ ને લ ઈ વિધાનસભા માં સવાલ ઉઠાવ્યો હતો. તેમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ વડનગર ઐતિહાસિક નગરી ના સપ્તઋષિ અને દાઈ તળાવ ના વિકાસ માટે ૧૨.૬૪ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેમાં આધુનિક સુવિધાઓ સજ્જ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમાં વે લેન્ડ સ્કેપિગ પાર્કિંગ સહિત સુવિધા વ્યવસ્થા કરવામાં આવશે આ સ્થળે પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક આધ્યાત્મિકતા નગરી વડનગર પ્રવાસન હેતુ થી વિકાસવા જ ઈ રહ્યું છે સપ્તઋષિ આરો અને દાઈ તળાવ રૂ.૧૨.૬૪ કરોડ ના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી તેને એજન્સી ને લેટર ઓફ ઈનટેન્ટ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર વિશેષ પ્રયાસો ના પરિણામે છેલ્લા એક વર્ષ 8.65 લાખ પ્રવાસીઓ વડનગર ની મુલાકાત લીધી છે. ગુજરાત પ્રથમ પસંદગી સ્થાન રહ્યું છે.વડનગર બે વર્ષ માં લગભગ ૧૫ કરોડ પ્રવાસીઓ મુલાકાત લીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.