જીવનમાં આગળ વધતા વિમલ ગોહિલ
*જીવનમાં આગળ વધતા વિમલ ગોહિલ*
જેમને જીવનમાં આગળ વધવા માટે તેઓ સરકારી નોકરીની તૈયારી કરતાં પણ તેમાં તેમને સફળતા મળતી નહી અને જ્યારે તેમને સફળતા નાં શિખર ને સર કરવા માટે તેમણે કલેકટર કચેરી મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં 2 વર્ષ કામ કર્યું પણ ત્યાં તેમનો માસિક પગાર ધોરણ ₹7000 હતો જેને આં સમયમાં મોંઘવારીના સમય માં ઓછો પગાર ગણાય તેઓ જીવનમા લગ્ન જીવન થી સંકળાયેલા હતા તેમણે નક્કી કર્યું કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો વિચાર આવ્યો અને તેમના પપ્પા એ પોતાની જાતની મહેનત થી તેમને ઓફિસ બનાવી આપી અને તેમાંથી તેમને નાની-નાની આવક ચાલુ કરી અને વ્યવસાય પણ સારો ચાલતો હતો. જેમને જીવનમાં આગળ જ વધવું છે ત્યારે સમસ્યાની ચિંતા કરવાથી નહિ પણ સામનો કરવાથી દુર થાય છે. જ્યારે તેમને csc માં તમામ ઓનલાઇન નું કામ શરૂ કર્યું બોટાદ જિલ્લામાં તેમણે csc નાં કેમ્પની શરૂઆત કરી અને લોકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન અને તેમાંથી આવક પ્રાપ્ત થતી. જયારે તેમણે બીજો વ્યવસાય શરૂ કરવા માટે તેમણે ભાગીદારી માં શરૂઆત કરી તેમાંથી તેમને ઓછી આવક પ્રાપ્ત થતી કારણ કે તેમનાં લગ્ન થઈ ગયેલ હોવાથી તેમને આર્થિક રીતે ખુબજ તકલીફ પડતી તેમને ભાગીદારીમાં કમિશન ઓછું પડતું તેમણે કપરા સમય માં મિત્રો એ મો ફેરવ્યું પણ અંતરના ઉત્સાહે આગળ વધવાની પ્રેરણા મળી જ્યારે તેમનાં મિત્રો એ તેમનાં પૈસા પરત લઇ લેતા તેમને ખુબજ પૈસા ની જરૂર હતી અને તેમને વિચાર હતો કે બેંક ઓફ બરોડા માં કઈ રીતે કામ કરીશ પણ તેમના મમ્મી ને વાત કરીને 70,000 હજાર ની વ્યવસ્થા કરી આપી અને ટૂંક સમય માં બનેલા મિત્રો કે જેઓ તેમણે પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર તે વિવેકભાઈ રાઠોડ અને મહિપતસિંહ બારડ કે જેઓ તેમની આર્થિક સહાય કરતા હતા અને માતા-પિતા અને મિત્રો ની મદદ થી તેમનો વ્યવસાય ખૂબ જ સારો ચાલે છે અને ટૂંક સમયની અંદર તેઓ પોતાની કંપની બનાવવા જઈ રહ્યાં છે ત્યારે તેઓ ખુબજ પ્રગતિ કરે કરશે કહેવાય છે ને યુવાનો પાસે અનેક તકો હોઈ છે પરિવાર અને મિત્રો પ્રત્યે સહનશીલતા અને અડગ રહેનાર વ્યક્તિ અને મહેનત કરતા વ્યક્તિ રહયા છે
🪀:-98989 59614
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.