બાકોર પો.સ્ટે.ના ગુન્હાના આરોપીને ભોગ બનનારને ગોંડલ ખાતેથી ઝડપી પાડયો - At This Time

બાકોર પો.સ્ટે.ના ગુન્હાના આરોપીને ભોગ બનનારને ગોંડલ ખાતેથી ઝડપી પાડયો


મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેરા બારોટ સાહેબનાઓએ અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સુચના તથા ના.પો.અધિ.શ્રી લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન અન્વયે બાકોર પો.સ્ટે.માં દાખલ થયેલ ગુન્હા કામે આરોપી મહેશભાઇ ઉદાભાઇ બારીયાના ભોગ બનનારની સાથે ગોંડલ ખાતે હોવાનું ટેકનીક્લ સર્વેલન્સ તથા સી.ડી.આર આધારે માહિતી મળતા આરોપી તથા ભોગ બનનારને ગોંડલ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ હતો.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.