અનંત-રાધિકાનાં લગ્નમાં 2500થી વધુ વાનગી પીરસાશે:રિટર્ન ગિફ્ટ તરીકે કરોડોની કિંમતની ઘડિયાળ, સિક્યોરિટી માટે 10 NSG કમાન્ડો ખડેપગે
દેશ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. ત્રણ દિવસ ચાલનારા આ લગ્નનાં તમામ ફંક્શન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. આ લગ્નમાં દેશ-વિદેશના અનેક VVIP મહેમાનો હાજરી આપશે. સૂત્રોનું માનીએ તો દેશના દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જાણો આ લગ્ન માટે અંબાણી પરિવારે શું ખાસ તૈયારીઓ કરી છે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.