રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પતિએ સોસાયટીના NOC માટે 1 લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો
હોલમાં રૂ.20 હજારના 10 પંખા નખાવી દેવા પડશે તેમ કહી ધમકી આપી
નગરસેવિકાનો પતિ વોર્ડનો પ્રમુખ હોય મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચતા આગેવાનોમાં દોડધામ
શહેરના વોર્ડ નં. 6ના ભાજપના કોર્પોરેટરના પતિએ પોતે જે સોસાયટીનો પ્રમુખ છે તે સોસાયટીના રહીશે મકાન વેચતા તેના એનઓસીના બદલામાં રૂ.1 લાખ માગી મકાનમાલિકને ધમકાવ્યો હતો, પૈસા વસૂલવા માટે ભાજપના આ આગેવાને મકાનમાલિકને ગાળો પણ ભાંડી હતી આ અંગેનો વીડિયો ફરતો થતાં ચકચાર મચી ગઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.