ગાંધીનગર જિલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર - At This Time

ગાંધીનગર જિલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર


ગાંધીનગર જિલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર

ગાંધીનગર જિલ્લાના મંડલના પ્રમુખોનું પરિણામ જાહેર થયું છે જેમાં માણસા તાલુકા પ્રમુખ તરીકે રમેશસિંહ સરતાન સિંહ રાઠોડ, માણસા શહેર પ્રમુખ તરીકે શશીકાંતભાઈ વિજયભાઈ પટેલ, દેહગામ તાલુકા પ્રમુખ કેતનભાઇ દિનેશભાઈ પટેલ તેમજ દહેગામ શહેર પ્રમુખ તરીકે ગોપાલભાઈ ચંદુભાઈ બારોટને પ્રમુખનુ નામ યાદીમાં જાહેર કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.