રાજકોટ મનપાના સસ્પેન્ડેડ TPO સાગઠીયાની રૂ.23.15 કરોડની મિલકતને ટાંચમાં લેવાની મંજૂરી આપતું ગૃહ વિભાગ
રાજકોટ મનપાના સસ્પેન્ડેડ TPO સાગઠીયાની રૂ.23.15 કરોડની મિલકતને ટાંચમાં લેવાની મંજૂરી આપતું ગૃહ વિભાગ
મનસુખ સાગઠિયાની કાયદેસરની આવક કરતા ૬૨૮.૪૨ ટકા અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકારની મંજૂરી સાગઠિયાએ, પોતાના અને પરિવારજનોના નામે ૨૩.૧૫ કરોડની મિલકતો વસાવી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.