વડનગર હાટકેશ્વર મહાદેવ માટી સંખ્યા માં ભક્તજનો ભીડ જામી અને શાહી ઠાઠ નગરચર્યા શોભાયાત્રા નીકળી
વડનગર હાટકેશ્વર મહાદેવ માટી સંખ્યા માં ભક્તજનો ભીડ જામી અને શાહી ઠાઠ નગરચર્યા શોભાયાત્રા નીકળી
આમ તો ૮ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ પણ છે તેથી અર્ધ નારેશ્વર કહેવાય તેથી શિવ શક્તિ ની ઉર્જા વધે .અંનત અનાદિ વડનગર આવેલું હાટકેશ્વર મહાદેવ ના મંદિર મા દર્શન કરવા માટે ધર્મ પ્રેમી ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટીયા હતા સવાર હાટકેશ્વર ભીડ જામી હતી જય હાટકેશ,જયભોલે જેવા શબ્દો થી હાટકેશ્વર મહાદેવ નું પરિસર ધાર્મિકતા ની ઉર્જાવાન શોભાવતુ હતું અને પૂજા અર્ચના મંત્ર જાપ તથા વૈદિક મંત્રોચ્ચાર થી આજે હાટકેશ્વર દાદા ની ઉર્જા ની અનુભૂતિ થાય તેવું દેખાઇ રહ્યું હતું
સાંજે ૪ વાગ્યે હાટકેશ્વર દાદા ની શાહી સવારી નગરચર્યા કરવા નીકળી તેમાં નદીઓળો દરવાજા , રબારી વાસ કનૈયાલાલ ના મહાડ, પઠાણ નો મહાડ કનેરી ના ચાચરે ,સ્વામી નારાયણ મંદિર, જુના ચાચરે,બારોટી બજાર ટાવર બજાર મોચીઓળ ગળીપુરી મહાદેવ ચૈત્રેશ્વરી મંદિર એ પોતાની બહેન ને ત્યાં હાટકેશ્વર દાદા મળશે પછી ત્યાં થી નીકળી ને કડીવાળો ચોક પાડા પોળ નો મહાડ મોઢવાડા ના ચાચરે થી હાથી દેરાસર ચોટાવાળા દેરાસર કાપડ બજાર ધી કાંટા,માતોર, પથ્થર વાળી હવેલી જુના ચાચરે, સોનિયાવાડ ગોરવાડો રબારી વાસ થી ને હાટકેશ્વર મંદિર માં પરત જશે તેથી વડનગર માં જય હાટકેશ શબ્દ બોલી ધાર્મિકતા માં આધ્યાત્મિકતા તરફ જવાની અનુભવ થાય વૈશ્વિક ઊર્જા નો પણ અનુભવ થાય
જય હાટકેશ
ૐ હ્રીં નમઃ||
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.