બોટાદ જીલ્લા કરણીસેના પ્રમુખ તરીકે ભાભલુભાઈ ધાધલની નિમણુંક - At This Time

બોટાદ જીલ્લા કરણીસેના પ્રમુખ તરીકે ભાભલુભાઈ ધાધલની નિમણુંક


શ્રી ક્ષત્રિય કરણીસેનાના સંસ્થાપક તથા અધ્યક્ષ રાજસિંહ શેખાવત તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ યશરાજસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ બોટાદ જીલ્લા ના ગઢડાના ભાભલુભાઈ નાજભાઈ ધાધલને બોટાદ જીલ્લા ક્ષત્રિય કરણીસેના પ્રમુખ તરીકે નિમણુંક થઈ છે. ત્યારે સમગ્ર કરણીસેના ટીમનો ભાભલુભાઈ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. બોટાદ જીલ્લા સહીત ભાભલુભાઈ ધાધલનું નામ ગુજરાતમાં તથા અન્ય રાજ્યોમાં પણ એમના હિતેચ્છુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.