લીંબડી તાલુકાના પાણશીણા પાસે આઇસર બ્રેક મારતા ખંભાળીયા રૂટની બસને અકસ્માત નડયો
લીંબડી તાલુકાના પાણશીણા પાસે આઇસર બ્રેક મારતા ખંભાળીયા રૂટની બસને અકસ્માત નડયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામના પાટિયા પાસે પાલનપુર થી ખંભાળીયા રૂટની એસ.ટી બસ આઈશર પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જયો હતો અકસ્માતમાં એસ.ટી બસના ડ્રાઇવર હરેશકુમાર પંડયા તથા કંડક્ટર મોહમદઅલી અથારીયા સહિત નવ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જયારે બસમાં સવાર અન્ય ૩૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઈજાગ્રસ્તોને લીંબડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.