જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી
ગાંધીનગરના ચીલોડાની હોટલમાં ગ્રાહકોની વિગતો છુપાવી રાખનાર રિસેપ્શનર વિરુદ્ધ ગુનો નોંધાયો ગાંધીનગરના મોટા ચીલોડામાં સેતુ સ્કવેર કોમ્પલેક્ષમાં આવેલ આસોપાલવ હોટલમાં રોકાણ કરતા ગ્રાહકો - વાહનોની વિગતો પ્રોગ્રામ ફોર એનાલીસીસ ઓફ ટ્રાવેલર ઍન્ડ હોટલ ઇન્ફોમેટીકસ પથીક સોફ્ટવેરમાં અપલોડ નહીં કરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનાં જાહેરનામાનો ઉલાળિયો કરનાર હોટલનાં રીસેપ્શનર વિરુદ્ધ એસઓજીએ ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.