બોટાદ માં સબસિડી વાળી લોન લેવાનું કહીને 25 લોકો નું સામે 7,87,950 રૂપિયા નું 3 લોકો કરી છેતરપીંડી - At This Time

બોટાદ માં સબસિડી વાળી લોન લેવાનું કહીને 25 લોકો નું સામે 7,87,950 રૂપિયા નું 3 લોકો કરી છેતરપીંડી


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)

બોટાદ ના મંજુબેન શેલેષભાઈ ચાવડા રહે બોટાદ ગત 29/05/2024 ના રોજ બોટાદ પોલીસ માં ફરિયાદ નોંધાઈ હતી કે આજ થી 2021 ના ડીસેમ્બર મહિના માં મંજુબેન ચાવડા ના જમાઈ પ્રવીણભાઈ રાયસંગભાઈ વાળા રહે બોટાદ નાઓએ મંજુબેન ના પતિને જાણ કરેલ કે વિક્રમભાઈ ભૂપતભાઈ વાળા રહે બોટાદ નાઓ C J ફાયનાન્સ ની સબસિડી વાળી લોન આપે છે તમારે લોન લેવી હોય તો તમારા વિસ્તારમાંથી માણસોને એમ વાતતા શૈલેષભાઈ અમારા વિસ્તારમાં તથા ઝવેરનગર માં રહેતા લોકોને આ સબસીડી વાળી લોન બાબતે જાણ કરેલ અને અમારા બંને વિસ્તારમાં અમારા સહિત ટોટલ 25 લોકો એ આ સબસિડી વાળી C J ફાયનાન્સની લોન લેવાનું નક્કી કરે ત્યારબાદ વિક્રમભાઈ ભુપતભાઈ વાળા અને તેમના એજન્ટો ચિરાગભાઈ બહાદુરભાઇ મકવાણા અને અરવિંદભાઈ જેસાભાઇ ડાભી C જ ફાયનાન્સ લોન લેવાના ફોર્મ માં અમારી સહયો કરાવી અમારા ડોક્યુમેન્ટ બે ફોટા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ લાઈટ બિલ બેંકની પાસબુક વગેરે લીધી અને અમોને જાણકરેલ કે વિક્રમભાઈ વાળા સાથે વાત કરી લેજો લોન થઈ જશે. ત્યારબાદ ત્રણ ચાર દિવસ બાદ ચિરાગભાઈ તથા અરવિંદભાઈ નવો મારી પાસે ઓનલાઈન અંગૂઠા મુકાવવાનું મશીન લઈને આવેલ જેમાં મારા તથા મારા વિસ્તારના 25 લોકો લોન લેનાર વ્યક્તિઓના અંગૂઠા ઓનલાઇન લઈ જણાવેલ કે અંગુઠાથી લોન થઈ ગઈ એવું કહેવામાં આવે ચિરાગભાઈ તથા અરવિંદભાઈ 9 9 હજાર રૂપિયા લોનના રોકડા આપેલ અને કહેલ કે તમારો હપ્તો દર મહિનાની 15 તારીખે રાખેલ છે અને આવતા મહિને ઉતરાયણનો તહેવાર આવેલ હોય અને ઉતરાયણ ની રજા હોય જેથી તમે તારીખ 13/01/2022 ના રોજ અમારી ઓફિસ શક્તિ ફાઇનાન્સ શાકમાર્કેટ ખાતે આવેલ છે ત્યાં હપ્તો ભરવા માટે આવજો અને બધાએ આવવાની જરૂર નથી કોઈ પણ એક વ્યક્તિ હપ્તો ભરવા આવજો બધાના હપ્તાના પૈસા લઈ આવજો અને પ્રવીણભાઈ વાળા ના ઓએ તેમના વિસ્તારમાં 11 વ્યક્તિઓને પણ આગલા દિવસે 9000 વાળી સબસીડી વાળી લોન આપેલ હતી ત્યારબાદ 13/01/2022 શૈલેષભાઈ તેમના વિસ્તારમાં લોનના હપ્તા ટોટલ 11 હજાર રૂપિયા ભરવા C J ફાયનાન્સ ઓફિસ ગયેલ જ્યાં તેઓએ પ્રથમ હપ્તા ના અમારા વિસ્તાર ના 11000 રૂપિયા ભરેલ ઘરે આવીને વાત કરેલ કે જમાઈ પ્રવીણભાઈ નાવ પણ તેમના વિસ્તારના લોનના આપતા ના પૈસા ભરેલ ત્યારબાદ આવી જ રીતે શૈલેષભાઈ બીજો હપ્તો તા.15/02/2022 તથા ત્રીજો હપ્તો તં15/03/2022 તથા ચોથો હપ્તો તા.15/04/2022 તથા પચામો હપ્તો 15/05/2022 ના સુધીના માં કુલ 5000 રૂપિયા ભરેલ ત્યારબાદ લોનના પૈસા ભરવાના પૂરા થતા લોન લેનાર તમામ ને C J ફાયનાન્સે નો- ડયુ સર્ટિફિકેટ તા.20/08/2022 ના રોજ આપેલ છે.... ત્યારબાદ 2022 ના રોજ ડીસેમ્બર મહિના માં મંજુબેન ચાવડા ઘરે થતા તેમના જમાઈ પરવીનભાઈ ના ઘરે અમદાવાદ ના વકીલશ્રી નીતિન.બી.દેવલેકર ની નોટિસો આવેલ જે નોટિસો અમોને જાણકાર માણસો ને વાંચવતા અમોને જાણવા મળેલ કે, અમારા નામે C J ફાયનાન્સ વ્યકિત દીઠ 30-30 હજાર ની લોન થયેલ છે જેમાં કુલ 10 વ્યકિત ઓને 1620 રૂપિયા ના કુલ 24 હપ્તાઓ ભરવાના હતા અને ટોટલ 10 જણા પાસેથી 3,00,000/- ભરવાના બાકી જેનું વ્યાજ સહિત રૂપિયા 318800/- નીકળતા હોવાનુ તથા નીલમબેન પ્રવીણભાઈ વાળા નાઓના નામની લોન લિધેલ હોય જેઓને પણ આવી જ નોટિસ આવેલ હોય જેમાં પણ C J ફાયનાન્સ માં વ્યક્તિ દીઠ 30-30 હજારની લોન છે જેમાં કુલ 1620/- માં કુલ 24 હપ્તા ભરવાના હતા ટોટલ 12 જણા પાસેથી રૂ 3,60,000/- ભરવાના બાકી નીકળતા હોવાનુ જણાવેલ છે તથા બાજુ ના વિસ્તાર ના કુલ 3 જેમાં મહેશભાઈ તથા વિશાલભાઈ નામના વ્યક્તિ ના રૂ 50,000/- ની લોન કુલ વ્યાજ સહિત રૂ 1,46,614/- રૂપિયા ની નોટીસ આવેલ તથા અન્ય એક ભાવુબેન સરકડીયા વ્યક્તિની જેને રૂ 27950/- લોન લીધેલ જેને રૂપિયા 17900 ની નોટિસ આવેલ હતી કુલ 25 વ્યક્તિ ના નામની આવેલ હતી જેમાં કુલ 25 વ્યક્તિ ના નામે 7,87,950/- ની લોન વિક્રમભાઈ વાળા તથા ચિરાગભાઈ મકવાણા તથા અરવિંદભાઈ ડાભી રહે તમામ બોટાદ 25 લોકો ના ડોક્યુમેન્ટ નો ફોટો ઉપયોગ કરી તથા ૨૫ લોકોનો વિશ્વાસઘાત કરે ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયેલ હોય 29/05/2024 ના રોજ બોટાદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા આગળ ની તપાસ બોટાદ પોલીસ સ્ટેશનના PSI B.D. પટેલ સાહેબ ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.