મોડલિંગ કરવાની લાલચ આપી તબીબી છાત્રા સાથે રૂપિયા 20 હજારની ઠગાઇ
ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી બન્ને બહેનો પાસે પૈસા ટ્રાન્સફર કરાવ્યા
એ-ડિવિઝન પોલીસમાં નોંધાતો ગુનો : આરોપીની શોધખોળ
રાજકોટના મંગળા રોડ પર રહેતી તબીબી છાત્રાને ઇન્સ્ટાગ્રામ મારફતે જાહેરાત મોકલી મોડલિંગ કરવાની અને એક દિવસના રૂ.6 હજાર આપવાની લાલચ આપી અમદાવાદના શખ્સે રૂ.20 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા મથામણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.