આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ સામૂહિક યોગાસન કાર્યક્રમ યોજાયો - At This Time

આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ સામૂહિક યોગાસન કાર્યક્રમ યોજાયો


ફોટો કેપ્સન

રાજકોટ:-આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેર જિલ્લામાં અનેક સ્થળોએ સામૂહિક યોગાસન કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ૧૯૬૨ એનીમલ હેલ્પલાઇનના કર્મચારીઓએ પણ યોગાભ્યાસ કરી જન જન સુધી યોગ થકી તંદુરસ્તી નો સંદેશો પહોંચાડ્યો છે


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.