શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે લાઠી તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ
શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે લાઠી તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ
લાઠી તાલુકા કાનુની સેવા સમિતિ લાઠી દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર જ્યુડી મેજી.ફર્સ્ટ ક્લાસ સાહેબ લાઠી ના માર્ગદર્શન હેઠળ દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કુલ ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજવામાં આવેલ આ શિબિર માં એડવોકેટ આઈ કે મહેતા એ એન્ટી રેગિંગ અને એડવોકેટ આર. સી. રાજ્યગુરુએ રાઇટ ઓફ ઇન્ફોર્મેશ એક્ટ ૨૦૦૯ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે આપેલ શિબિરમાં શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલના આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી શિબિરનું મહત્વ સમજાવી શબ્દ દ્વારા સ્વાગત કરેલ આ શિબિરમાં શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.