કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ સૂત્રાપાડાનાં લાટી ગામમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ...* - At This Time

કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ સૂત્રાપાડાનાં લાટી ગામમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ…*


*કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ સૂત્રાપાડાનાં લાટી ગામમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ...*
--------------------------------------------
*આજરોજ આશરે ૧૮.૭૨ કરોડ રૂપિયાની ગૌચરની જમીન પરના દબાણ દૂર*
--------------------------------------------
ગીર સોમનાથ,૧૮મી જાન્યુઆરી.: જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડા તાલુકાના લાટી ગામમાં ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.જે અંતર્ગત આજરોજ ૯૧ દબાણદાર દ્વારા કરવામાં આવેલ અંદાજે ૧૮.૭૨ કરોડ રૂપિયાની અંદાજે ૨,૮૮,૦૦૦ ચો .મી. જમીન પરનું ખેતી વિષયક દબાણ ખુલ્લું કરવામાં આવેલ હતું તેમજ આગળની દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image