ભેસાણ ના રાણપુર ગામે એસબીઆઈ બેંક દ્વારા વીમા પોલિસી અંતર્ગત મૃતક ના વારસદાર ને ચેક આપવામાં આવ્યો - At This Time

ભેસાણ ના રાણપુર ગામે એસબીઆઈ બેંક દ્વારા વીમા પોલિસી અંતર્ગત મૃતક ના વારસદાર ને ચેક આપવામાં આવ્યો


ભેંસાણ તાલુકા ની રાણપુર ગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સાખા વીમા યોજના દ્વારા એક્સિડન્ટ મા મૃતક ના વારસદાર ને પચાસ લાખ નો ચેક અર્પણ કરાયો. ભેંસાણ તાલુકા ની રાણપુર ગામ ની એસ. બી. આઇ. બેન્ક દ્વારા જે વીમા યોજના ઓ ચાલે છે તેમાં ભેંસાણ ના ખંભાળિયા ગામ ના અરજદાર દ્વારા બે ડિફેન્સ પેન્શનર એકાઉન્ટ મા ત્રીસ લાખ નો વીમો હોયછે જેમાં પહેલી વીમાયોજ ના ડીફ્રેસન પેન્શનર યોજના માં તેઓ નું પ્રીમિયમ ભરતા જેનો વીમો ત્રીસ લાખ અને બીજી પર્સનલ એક્સિડન્ટ ઇનસુરનસ( પાઈ) નો પ્રીમિયમ એક હજાર ભરતા હતા જે બંને વિમાનો પચાસ લાખ લાભ મૃતક ના પરિવાર જનો ને મળ્યો હતો જે મૃત્યુ થયેલ ખંભાળિયા ગામ ના વતની સોલંકી વાલજી ભાઈ મુજા ભાઈ વારસદાર માં તેના પુત્ર સંદીપ ભાઈ વાલજી ભાઈ ને રાણપુર એસ. બી. આઈ. બેન્ક મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે ના હસ્તે પચાસ લાખ નો ચેક અર્પણ કરવા માં આવ્યો હતો આ તકે રાણપુર એસ.બી.આઈ બેંક ના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ નિકુંજ સાહેબ તેમજ બબલુ સાહેબ તેમજ કમલેશ સાહેબ તેમજ બૅન્ક નો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો તેમની હાજરી માં મૃતક ના વારસદાર ને પચાસ લાખ નો ચેક અર્પણ કરવા માં આવ્યો હતો જેમાં પરિવાર જનો એ બેન્ક નો આભાર માન્યો હતો

રિપોર્ટ કાસમ હોથી ભેસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.