જેતપુરના જુનાગઢ રોડ પર અકસ્માત - At This Time

જેતપુરના જુનાગઢ રોડ પર અકસ્માત


બ્રેકિંગ
જેતપુર...

જેતપુર પાસે અકસ્માત
જેતલસર રેલવે બ્રિજ પર કારનો અકસ્માત

કાર ડિવાઇડર ઠેકી બીજી સાઈડમાં આવતી રહી

ચાલક તેમજ અન્ય વ્યક્તિ ઈજા ગ્રસ્ત થતા જુનાગઢ રીફર કરાયા

કારમાં બે લોકો સવાર હોવાની વિગતો

જેતપુર તાલુકા પોલીસે તપાસ આદરી

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.