માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા માટે ઘર આંગણે ખુશ ખબર
માળીયા હાટીના તાલુકા ના તમામ રહેવાસી માટે ખુશ ખબર હવે આપણા માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે સૌ પ્રથમ વાર કેશોદ ની નામાંકિત આવકાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને આઇ.સી.યુ./ ટ્રોમા સેન્ટર ના ડો. જય પીપલીયા એમ. એસ. ગાયનેક
સ્ત્રી રોગ અને વધ્યત્વ ના નિષ્ણાત સોમવાર થી શુક્રવાર દરોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી મળશે
ડો જય પીપલિયા
આવકાર હોસ્પિટલ
કેશોદ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.