બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા જ્ઞાતિ ભેદભાવ રાખવાથી વડનગરના ધારાસભ્ય એ DGP ને પત્ર લખ્યો - At This Time

બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા જ્ઞાતિ ભેદભાવ રાખવાથી વડનગરના ધારાસભ્ય એ DGP ને પત્ર લખ્યો


(પ્રતિનિધિ:- વનરાજસિંહ ધાધલ)
બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દશરથભાઈ ચૌહાણ એ SC સમાજ લોકો સાથે જ્ઞાતિ સાથે ભેદભાવ રાખી જિલ્લા કમાન્ડન્ટ SC સમાજના લોકોને સિનિયર હોવા છતાં યુનિટ નથી બનાવતા પ્રોહબીસન ગુનો હોવા છતાં યુનિટ નો ચાર્જ આપવામાં આવ્યો જયારે જિલ્લા કમાન્ડન્ટ જાહેરમાં એવું કહે છે કે મને ભાજપ પાર્ટી એ બેસાડ્યો છે મારું કોઈ કાંઈ નહિ બગાડી લે મારે ગૃહ સુધી છેડા છે આ જિલ્લા કમાન્ડન્ટ 35 વર્ષથી ઓછી ઉંમર હોય છે અને ધોરણ 12 પાસ હોવા છતાં કોના આશીર્વાદથી જિલ્લા હોમગાર્ડ ની કમાન સોપવામાં આપવામાં આવી આ બાબતે વડનગર નાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ DGP ને પત્ર લખી જાણ કરવામાં આવી તેમજ અગાઉ પણ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સામે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.