સોફ્ટબોલ બહેનો નેશનલ ટુર્નામેન્ટ માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નો બરેલી સામે ભવ્ય વિજય - At This Time

સોફ્ટબોલ બહેનો નેશનલ ટુર્નામેન્ટ માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નો બરેલી સામે ભવ્ય વિજય


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સોફ્ટબોલ બહેનો નેશનલ ટુર્નામેન્ટ એલ.પી.યુ યુનિવર્સિટી જલંધર પંજાબ ખાતે સોફ્ટબોલ નેશનલની પ્રથમ મેચ બરેલી યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ટીમ વચ્ચે યોજાઈ જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની ટીમનો ભવ્ય વિજય થયેલ છે. વિજેતા ટીમની તમામ ખેલાડી બહેનો અને તેમના કોચશ્રી પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરી અને ટીમ મેનેજરશ્રી ડૉ. બી.એન પટેલને યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે સી પોરિયા સાહેબ તથા રજીસ્ટારશ્રી ડૉ.રોહિતભાઈ દેસાઈ સાહેબ અને સ્પોર્ટ્સ ડાયરેક્ટરશ્રી ડૉ ચિરાગભાઈ પટેલ સાહેબે ટુર્નામેન્ટની શુભકામનાઓ પાઠવી અને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.