બોટાદ જીલ્લાના ગઢડા તાલુકના ગાળા ગામેથી તુરખા જવાના રોડ પરથી કુલ બોટલ નંગ - 306 કિ. રૂ ૯૧૮૦૦ તથા અન્ય મળી કુલ ૨,૯૪,૮૦૦/- નો મુદ્દામાલ સાથે કબ્જે કરી આરોપી શ્રવણ બાબુલાલ ભાદુ નામના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરતી બોટાદ એલ.સી.બી - At This Time

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકના ગાળા ગામેથી તુરખા જવાના રોડ પરથી કુલ બોટલ નંગ – 306 કિ. રૂ ૯૧૮૦૦ તથા અન્ય મળી કુલ ૨,૯૪,૮૦૦/- નો મુદ્દામાલ સાથે કબ્જે કરી આરોપી શ્રવણ બાબુલાલ ભાદુ નામના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરતી બોટાદ એલ.સી.બી


(અસરફ જાંગડ)
પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો ગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન બાતમી હકીકત મળેલ એક ફોર વ્હીલ ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને તુરખાથી ગાળા ગામ તરફ આવનાર જે બાતમી હકીકત યોઆધારે ગાળા ગામથી તુરખા જવાના રોડ ઉપર સ્વીફ્ટ ગાડી GJ-18-BS-5297 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૩૦૬ કિ.રૂ. ૯૧,૮૦૦/- તથા અન્ય મળી કુલ ૨,૯૪,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.