વરસાદ ખેંચાતા રાજકોટ મનપા એક્શનમાં, 15 ઓક્ટોબરે સૌની યોજનાના પાણીની ડિમાન્ડ કરાશે
વરસાદ ખેંચાતા રાજકોટ મહાનગરપાલિકા તંત્ર એકશનમાં આવ્યું છે. પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સૌની યોજનાના પાણીની ડિમાન્ડ કરાશે. હાલમાં ૧૫ નવેમ્બર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. જો વરસાદ ખેંચાશે તો એક મહિનો અગાઉ ૧૫ ઓક્ટોબરે સૌની યોજનાના પાણીની ડિમાન્ડ કરાશે. ૨૦ મિનીટ નિયમીત પાણી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ચિંતિત હોવાનો મેયરનો દાવો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.