વ્યાજખોના દૂષણને ડામવા માટે સાબરકાંઠા પોલીસ અલગ અલગ જગ્યાએ જન સંપર્ક સભાઓ યોજશે - At This Time

વ્યાજખોના દૂષણને ડામવા માટે સાબરકાંઠા પોલીસ અલગ અલગ જગ્યાએ જન સંપર્ક સભાઓ યોજશે


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
વ્યાજખોના દૂષણને ડામવા માટે સાબરકાંઠા પોલીસ અલગ અલગ જગ્યાએ જન સંપર્ક સભાઓ યોજશે

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં માથાભારે વ્યાજખોરશન દુષણને ડામવા માટે જન સંપર્ક સભા યોજવાનો નિર્ણય લીધો છે સાબરકાંઠા પોલીસ તમામ તાલુકા મથકોએ અલગ અલગ જગ્યાએ અને પોલીસ સ્ટેશનમાં પણ લોકોને સાથે સંપર્ક કરી અને નવા કાયદાઓની માહિતી સહિત વ્યાજખોરો વિશેની કાયદાકીય સમજ આપશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.