શીતળા સાતમને દિવસે મહિલાઓએ કરી શીતળા માતાજીની પૂજા હિન્દૂ સહિત મુસ્લિમ મહિલા ઓએ પણ પૂજા કરી માતાજીના મેળવ્યા આશીર્વાદ. - At This Time

શીતળા સાતમને દિવસે મહિલાઓએ કરી શીતળા માતાજીની પૂજા હિન્દૂ સહિત મુસ્લિમ મહિલા ઓએ પણ પૂજા કરી માતાજીના મેળવ્યા આશીર્વાદ.


શીતળા સાતમને દિવસે મહિલાઓએ કરી શીતળા માતાજીની પૂજા હિન્દૂ સહિત મુસ્લિમ મહિલા ઓએ પણ પૂજા કરી માતાજીના મેળવ્યા આશીર્વાદ.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજે શીતળા સાતમના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શીતળા માતાજીની મહિલાઓ દ્વારા પૂજા વિધિ કરી માતાજી પાસેથી આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે બરવાળા તાલુકા ખાતે આજે વહેલી સવારથી જ મહિલાઓ દ્વારા શીતળા માતાજીના દર્શન કરી પૂજા વિધિ સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા તેઓ મહા પ્રગટ કરી ખુશી વ્યક્ત કરેલ શીતળા માતાજીની આ પૂજામાં બરવાળા વિસ્તારના માત્ર હિન્દુ નહીં પણ મુસ્લિમ મહિલાઓ દ્વારા પણ શીતળા માતાજીની પૂજા કરતા કહ્યું કે અમે માતાજીની પૂજા કરી છે તેમજ અમે તમામ ધર્મનો પાલન કરતા હોય છે ત્યારે આજે શીતળા સાતમ હોય ખૂબ ભીડ હોવા છતાં માતાજીની પૂજા કરી પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા ના ભાવ સાથે ખુશી વ્યક્ત કરતા મહિલાઓ નજરે પડે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.