કાનીયાડના સબ સેન્ટર તરઘરા ખાતે ચોમાસાં ઋતુ દરમિયાન મચ્છર જન્ય રોગચાળો ન થાય તે માટે દવાનો છંટકાવ - At This Time

કાનીયાડના સબ સેન્ટર તરઘરા ખાતે ચોમાસાં ઋતુ દરમિયાન મચ્છર જન્ય રોગચાળો ન થાય તે માટે દવાનો છંટકાવ


(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 23/07/2024 ના પ્રા.આ.કે કાનીયાડ ના સબ સેન્ટર તરઘરા ખાતે ચોમાસાં ઋતુ દરમિયાન મચ્છર જન્ય રોગચાળો ન થાય તે માટે ડેન્ગ્યુ,મેલેરિયા,ચિકનગુનિયા રોગ ની આઇ ઇ સી , Daiflubenzurone દવા છંટકાવ,ઓઇલ છંટકાવ કામગીરી આરોગ્ય કર્મચારી અલ્પેશભાઈ પંચાલ, સરપંચ રસિકભાઈ સાંકળીયાના નિરીક્ષણ હેઠળ કરાવવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.