રાજકોટમાં 9 ફેબ્રુઆરીએ ધો. 9ના 2,564 વિદ્યાર્થીઓ પ્રખરતા શોધ કસોટી આપશે - At This Time

રાજકોટમાં 9 ફેબ્રુઆરીએ ધો. 9ના 2,564 વિદ્યાર્થીઓ પ્રખરતા શોધ કસોટી આપશે


રાજકોટ જિલ્લામાં 9 ફેબ્રુઆરીએ ધો. 9ના વિદ્યાર્થીઓની પ્રખરતા શોધ કસોટી લેવામાં આવશે. 14 બિલ્ડિંગના 89 બ્લોક પરથી આ પરીક્ષા લેવામાં આવશે. 2,564 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાંથી રાજ્યમાં ટોપ 1,000 વિદ્યાથીઓને એક વર્ષમાં રૂપિયા 1,000નો પ્રોત્સાહક રોકડ પુરસ્કાર આપવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.