વડાલી નગર વિડિયો ફોટો એસોસિએશન દ્વારા વર્કશોપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

વડાલી નગર વિડિયો ફોટો એસોસિએશન દ્વારા વર્કશોપ અંતર્ગત કાર્યક્રમ યોજાયો


વડાલીનગર વિડિયો ફોટો એસોશિએશન દ્વારા વર્કશોપ અંતર્ગત કાર્યકમ યોજાયો,

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં 31 મી ઓગષ્ટ 2024 ને શનિવાર ના રોજ વડાલી તાલુકા ફોટો વિડિયો એસોશિએશન દ્વારા ફોટો વિડિયો માટે કાર્યક્રમ અંતર્ગત યોજાયો, આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પવન આહુજા ઉપસ્થિત રહી સ્થાન શોભાવ્યું હતું જેઓનું એસોશિએશન દ્વારા ફૂલછડી આપીને સ્વાગત કરાયું હતું,ત્યાર બાદ પવન આહુજા દ્વારા કાર્યક્રમ મા ઉપસ્થિત તમામ લોકોને માર્ગદર્શન આપ્યુ હતું,જે સમયે એસોશિએશન ના સલાહકાર સાધુ અશોકભાઈ,પ્રમુખ ઈશ્વર પરમાર,ઉપપ્રમુખ ભરતસિંહ ,મંત્રી કરણ રાણા ,મહામંત્રી નિશાન પરમાર ,ખજાનચી જીગર સગર અને મોટી સંખ્યામાં ફોટોગ્રાફર ભાઈઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફ્ળ બનાવ્યો હતો,

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.