જસદણમાં કનકભાઈ હીરપરાનું નિધન; સોમવારે આખો દિવસ બેસણું - At This Time

જસદણમાં કનકભાઈ હીરપરાનું નિધન; સોમવારે આખો દિવસ બેસણું


હુસામુદ્દીન કપાસી જસદણ
પટેલ કનકભાઈ માધવજીભાઈ હીરપરા (ઉ.વ.૫૭) તે સુરેશભાઈ, જગદીશભાઈ, વર્ષાબેન ચતુરભાઈ બાવીશીના ભાઈ ડો. વિવેકભાઈ, નિકુલભાઈના પિતાનું તા.૧૪ જુન ૨૦૨૪ ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૭ જુન ૨૦૨૪ને સોમવારના રોજ આખો દિવસ તેમનાં નિવાસસ્થાન 'બંધુભુવન' ગીતાનગર જસદણ ખાતે રાખવામાં આવેલ છે શોક સંદેશો મો.૯૮૨૪૪૨૫૩૩૩,૯૪૨૮૨૬૧૪૬૦ ઉપર વ્યકત કરવો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.