*ઝાલોદ નગર પાલિકા ચુંટણી અગાઉ યુવાનો આપ પાર્ટી પ્રમુખના હસ્તે આપની વિચારધારા સતત જોડાતા** - At This Time

*ઝાલોદ નગર પાલિકા ચુંટણી અગાઉ યુવાનો આપ પાર્ટી પ્રમુખના હસ્તે આપની વિચારધારા સતત જોડાતા**


*ઝાલોદ નગર પાલિકાના ચુંટણી અગાઉ યુવાનો આપ પાર્ટી પ્રમુખના હસ્તે આપની વિચારધારા સાથે જોડાયા **

આજ રોજ તારીખ:25/05/025 રવિવાર ના રોજ ,આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રેરાઈને ઝાલોદ નગરપાલિકા માંથી મતાદાર સદ્દામ ઇસ્માઇલભાઇ વોર્ડ:૨ તેમજ મતદાર સહેજાદ અહેમદભાઈ વોર્ડ:૩ ના ભાવિ ઉમેદવાર તરીકે ચુટણી લડવાની ઈચ્છા સાથે ઝાલોદ વિધાનસભા અનિલભાઈ ગરાસિયા,શહેર પ્રમુખ બારીયા કનુભાઈ અને ચિંતનભાઈ દરજીની ઉપસ્થિતિમાં જોડાયા હતા..


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image