બિહાર ના પટણા આંતરરાષ્ટ્રીય કુર્મી સેની ની બેઠક મળી
બિહાર ના પટણા આંતરરાષ્ટ્રીય કુર્મી સેની ની બેઠક મળી
બિહાર ના પટણા માં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના નાં માધ્યમથી કૂર્મી સમાજના પ્રબુધ્ધ સામાજિક અગ્રણીઓ સાથે એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાનો ઉદેશ્ય અને કાર્યયોજના વિશે સંસ્થાના મુખ્ય સલાહકાર ઉમેશભાઈ હાંસલિયા અને મહિલા વિંગ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ઉષાબેન પટેલ દ્વારા સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગ માં ઉપસ્થિત મહાનુભાવો નું કૂર્મી સેના નો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવ અભિયાન ના ભાગરૂપે ઉમેશભાઈ હાંસલિયા અને ઉષબહેન હાલ વિવિધ રાજ્યોના પ્રવાસ પર છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
