રાષ્ટ્રપતિના સંબોધન સમયે મણિપુર પર નારા લાગ્યા:મુર્મુ બહુમતી સરકાર બોલ્યા તો વિપક્ષે વિરોધ કર્યો; ત્રીજા દિવસની મોમેન્ટ્સ - At This Time

રાષ્ટ્રપતિના સંબોધન સમયે મણિપુર પર નારા લાગ્યા:મુર્મુ બહુમતી સરકાર બોલ્યા તો વિપક્ષે વિરોધ કર્યો; ત્રીજા દિવસની મોમેન્ટ્સ


આજે (27 જૂન, 2024) સંસદ સત્રના ચોથા દિવસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રીતે લોકસભા અને રાજ્યસભાને સંબોધન કર્યું. પોતાના 50 મિનિટના સંબોધનમાં તેમણે NDA સરકારના 5 વર્ષનો રોડમેપ પણ આપ્યો. આ દરમિયાન વિપક્ષ તરફથી વિરોધનો અવાજ પણ સંભળાયો હતો. માત્ર ત્રણ મિનિટમાં સંસદની ખાસ ક્ષણો જોવા માટે ઉપર આપેલા થંબ ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.