બોટાદ જિલ્લામાં વધતી ઠંડીને કારણે લોકો હેરાન પરેશાન
બોટાદ જિલ્લામાં વધતી ઠંડીને કારણે લોકો હેરાન પરેશાન
બોટાદમાં અલગ અલગ વિસ્તારોમાં ઠંડીથી બચવા માટે લોકો અલગ અલગ રીતો અપનાવે છે જ્યારે અમુક લોકો બજારોમાં અગ્નિ પ્રગટાવીને બેઠા હોય છે અને અમુક લોકો સ્વેટર પેરીને ફરે છે એવામાં હવામાન વિભાગે 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી આવતા ગરમ કપડાની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.