ધંધુકા શ્યામઘાટ શાળામાં પોલીસ દ્વારા ગુડ ટચ- બેડ ટચની જાણકારી આપવામાં આવી. - At This Time

ધંધુકા શ્યામઘાટ શાળામાં પોલીસ દ્વારા ગુડ ટચ- બેડ ટચની જાણકારી આપવામાં આવી.


ધંધુકા શ્યામઘાટ શાળામાં પોલીસ દ્વારા ગુડ ટચ- બેડ ટચની જાણકારી આપવામાં આવી.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા પોલીસ સ્ટેશન ની સામે આવેલ શ્યામઘાટ શાળામાં ગુડ ટચ -બેડ ટચની વિદ્યાર્થિનીઓ ને પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી જેમાં કોઈ પણ વ્યક્તિ સારી રીતે કે ખરાબ રીતે સ્પર્શ કરે છે તે કેમ ખબર પડે અને પોતે કેવી રીતે એના થી સુરક્ષિત રહી શકે એના વિશે ની સંપૂર્ણ માહિતી મહિલા પોલીસ પાયલબેન અને જયશ્રીબેન દ્વારા આપવામાં આવી હતી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600700700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.