રાજકોટ જિલ્લાના જેતપુર બપોર બાદ વરસાદનું આગમન - At This Time

રાજકોટ જિલ્લાના જેતપુર બપોર બાદ વરસાદનું આગમન


જેતપુર નવાગઢ પેઢલા જેતલસર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

જેતપુર ના તીનબતીચોક સરદારચોક શાક માર્કિટ હોસ્પિટલ ચોક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

ધોધમાર વરસાદ ને લય ને ખેડૂતો માં ખુશી ની લાગણી

અસહ્ય બાફરાં બાદ વાતાવરણ માં ઠંડક પ્રસરી

આશિષ પાટડિયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.