સાંઢ ઉપર ચડીને સવારી કરતો મહુવા વ્યક્તિ નજરે પડી રહ્યો છે. - At This Time

સાંઢ ઉપર ચડીને સવારી કરતો મહુવા વ્યક્તિ નજરે પડી રહ્યો છે.


દેશમાં અનેક પ્રકારની સવારીઓ ચાલી રહી છે ત્યારે ઘણાને એવો શોખ હોય ઘોડેસવારીનો ઘણાને એવો શો કોઈ હાથીની સવારીનો કોઈને ફોરવીલ નો પરંતુ મહુવામાં તો નશામાં ધૂત થયેલા યુવકે જાહેર રોડ ઉપર સાંઢ ની સવારી કરી હતી....

મહુવાના જાહેર માર્ગ આવ્યો છે વાસી તળાવ જ્યાં નગરપાલિકા તેમજ પોલીસ ચોકીની સામે ગઈ સાંજે એક યુવક દારૂના નશામાં ધૂપ થઈ ચૂક્યો અને સાંઢ ઉપર બેસી ગયો સાંઢ ઉપર બેસીને સાંઢ ચોક ની વચ્ચે ઉભો રાખીને ચારે તરફ જોવા લાગ્યો સાંઢ શાંતિથી બેસી રહ્યો છે સાંઢ પણ પોતે વજન ઉપાડીને ચારો તરફ આંટાફેરા મારી રહ્યો છે આ દ્રશ્ય જોતા સ્થાનિક લોકોમાં એક હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. રોડ ઉપરથી પસાર થતા લોકો આ આ સાઢ સાથે સવારનું દ્રશ્ય જોઈને તંત્ર તેમજ પોલીસની કામગીરી ઉપર હાસ્ય કરી રહ્યા હતા અને તર્ક વિકટરની વાતો કરી રહ્યા હતા.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.