પોરબંદરના ભાવપરા અને મિયાણી ગામોના વાડી વિસ્તારમાં લાંબા સમયથી ચોમાસા માં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જાય છે. ખેડુતોની સાથે સ્થળનું નિરિક્ષણ કર્યું. આ ઉપરાંત મેઢાક્રિકની કેનાલોની સફાઈ નહોતી થઇ. આ કેનાલમાં ભરાઈ ગયેલ માટી અને કાંપને હટાવવા તથા પાણી ના નિકાલ માટે પંચેશ્વર મંદિર થી નિંજોર કેનાલ સુધી નવી કેનાલ બનાવવા રજુઆત કરવાની ખાતરી આપી. - At This Time

પોરબંદરના ભાવપરા અને મિયાણી ગામોના વાડી વિસ્તારમાં લાંબા સમયથી ચોમાસા માં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જાય છે. ખેડુતોની સાથે સ્થળનું નિરિક્ષણ કર્યું. આ ઉપરાંત મેઢાક્રિકની કેનાલોની સફાઈ નહોતી થઇ. આ કેનાલમાં ભરાઈ ગયેલ માટી અને કાંપને હટાવવા તથા પાણી ના નિકાલ માટે પંચેશ્વર મંદિર થી નિંજોર કેનાલ સુધી નવી કેનાલ બનાવવા રજુઆત કરવાની ખાતરી આપી.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.