15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી સાથે ધાર્મિક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
કોઠી ગામમાં ભરત ગોવાણી દ્વારા ચલાવવામાં આવતું ટ્યુશન ક્લાસીસ માં અવનવી પ્રવૃત્તિ ઓ કરવામાં આવે છે જેમાં ૧૫ ઓગસ્ટ નાં રોજ વન ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્યુશન નાં વિદ્યાર્થીઓને ભુતનાથ મહાદેવ - હલેન્ડા, લાડુડો ડુંગર ( સાત બેનડીઓ ) કનેસરા , તેમજ જડીયા મહાદેવ ના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા જેમાં ભુતનાથ મહાદેવ ના દર્શન કરી ત્યાં પ્રસાદ લેવામાં આવ્યો અને ત્યાર બાદ ઘણી રમતો રમ્યા હતા અને પ્રકૃતિની માહિતી આપવામાં આવી હતી. ત્યાંથી લાડુડા ડુંગર અને ત્યારબાદ જડીયા મહાદેવ ના દર્શન કર્યા તથા ત્યાંની મહીમા વિશે જાણકારી મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.