સુરત શહેર હોમગાર્ડ ના ડી ઝોન દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી સ્વૈચ્છિક રક્તદાન પ્રકૃતિ પરીક્ષણ જાગૃતિ કાર્યક્રમો યોજાયા
સુરત શહેર હોમગાર્ડ ના ડી ઝોન દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી
સ્વૈચ્છિક રક્તદાન પ્રકૃતિ પરીક્ષણ જાગૃતિ કાર્યક્રમો યોજાયા
સુરત શહેર હોમગૌર્ડ્ઝ ના ડી ઝોન દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી અમરોલી કે.એમ.પી. સ્કુલના ગ્રાઊન્ડમાં હોમગાર્ડઝની પરેડ દરમીયાન હોમગાર્ડઝ દળની સ્થાપના દિવસ ની ઉજવણીનાં ભાગરૂપે સુરત શહેર ડી ઝોન હોમગાર્ડઝ દ્વારા સ્વૈચ્છિક સુરત શહેર હોમગૌર્ડ્ઝ ના ડી ઝોન દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી જનજાગૃતિ કાર્યક્રમ, તેમજ પ્રકૃતિ પરીક્ષણ બાબતે અયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષશ્રી સુરત શહેર જીલ્લા કમાંન્ડન્ટ ડો. પ્રફુલ્લભાઈ શિરોયા લાયન્સ ૩૨૩૨ એફ૨ ના પ્રથમ વાઇસ ગવર્નર મોના દેસાઈ , ઉપ પ્ર લોક દૃષ્ટી આઇ બેન્ક વાઇસ ચે રેડક્રોસ બ્લડ બેન્ક દિનેશભાઈ જોગાણી ઓફીસર તાલીમ મેહુલભાઈ મોદી તથા સ્ટાફ ઓફીસર મેડીકલ ડો જીજ્ઞેશભાઈ પટેલ તથા સ્ટાફ ઓફીસર જન સંપર્ક જીજ્ઞેશભાઈ ઠાકોર તથા રેડક્રોસ ના ફર્સ્ટ એઈડ ટ્રેનર નીલેશભાઈ વેજપરા તથા પા. ટા. ક્લાર્ક એમ વાય મુલતાની તથા ડી ઝોનના તમાંમ NCO શ્રી તથા દરેક સભ્યો અને આમ વરિષ્ઠ નાગરિકો કુલ સંખ્યા ૧૫૦ ઉપસ્થિત રહ્યા હતા દર્શાવેલ કાર્યક્રમનાં ભાગરુપે સુરત શહેર મે. જીલ્લા કમાંન્ડન્ટ ડો. પ્રફુલ્લ ભાઈ શિરોયા એ માનવ કલ્યાણ માટે રક્તદાન કરવા માટે પેરણા આપી હતી તેમજ જન જાગૃતિ અભિયાન અને વ્યસન મુક્તિ અને બેટી બચાવો બેટી પઢાઓ , સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ વગેરે વિષે જન જાગૃતિ લાવવા માટે સમજાવ્યું હતુ. આ કાર્યક્રમમાં ડીઝોનનાં ઓફીસર કમાંન્ડીગ જયંતિભાઈ એચ દવે એ તમાંમ અઘિકારીશ્રીઓ નુ અને વરિષ્ઠ નાગરિકોને પુષ્પગુચ્છ આપી આવકાર સન્માન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં કુલ ૬૦ રક્તદાનની બોટલ એકત્ર કરવામાં આવી હતી ડી ઝોનનાં પા.ટા ક્લાર્ક એમ વાય મુલતાની એ સર્વો મહાનુભાવોનો તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્ક , લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ , ઓપી નાહર અયુર્વેદીક કોલેજ નો આભાર વ્યક્ત કરેલ.કાર્યક્રમ ને અંતે સામુહિક રાષ્ટ્ર ગાન કરાયું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.