જસદણમાં વિદ્યાર્થી સ્કૂલમાં મોડો આવતા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો : વાલીનો શિક્ષક ઉપર આક્ષેપ
જસદણમાં વિદ્યાર્થી સ્કૂલમાં મોડો આવતા શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો : વાલીનો શિક્ષક ઉપર આક્ષેપ
જસદણના સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાની ઘટના આવી સામે જેમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મારમાર્યાનો આક્ષેપ થયા છે અને ધોરણ-7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ને મારમાર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીને ઝાપટ મારી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના વાલીએ કર્યો છે વિદ્યાર્થી સ્કૂલે મોડો આવતા મારમાંર્યાનો આક્ષેપ સામે આવ્યો છે. વધુ માહિતી મેળવાઈ રહી છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.