શરદપૂર્ણિમા નિમિત્તે ધોલેરા મદનમોહનજી મહારાજ ને કેસરા અભિષેક અને 56 ભોગ ધરાવવામાં આવ્યો.
શરદપૂર્ણિમા નિમિત્તે ધોલેરા મદનમોહનજી મહારાજ ને કેસરા અભિષેક અને 56 ભોગ ધરાવવામાં આવ્યો.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા મદનમોહનજી મહારાજને આજે સવારમાં કેસરા અભિષેક સ્વામિનારાયણ મંદિર ખાતે 56 ભોગ તેમજ સુંદર યજ્ઞશાળામાં યજ્ઞ ચાલી રહ્યો છે. અને રાત્રે શરદ ઉત્સવ દૂધપૌવાનો પ્રસાદ તેમજ સંતો ભક્તોનો સુંદર રાશ શરદપૂર્ણિમા એટલે ભક્તો અને ભગવાન નો અદભુત મિલન એટલે શરદ પૂર્ણિમા અને ધોલેરા ધામમાં શરદપૂર્ણિમાનો લાવો લેવો જીવનનો એક અદભુત લાભ હોય છે
ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાં આજે સવારે કેસરા અભિષેક તેમજ 56 ભોગ અન્નકોટ યોજાયો હતો. જેમાં ઘણી આઈટમો મીઠાઈ, ફરસાણ, ડ્રાઈફુડ, દાળ-ભાત, શાક, ઉંધીયુ, શરબત, જ્યુસ સહિત અવનવી વાનગી ધરાઈ હતી. આ અન્નકોટમાં ધોલેરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ હરિકેશવદાસજી તથા પુરુષોત્તમદાસજી આ બંનેનો સુંદર આયોજન અને સુંદર વિકાસ હાલના ભક્તોને રાજી કરી રહ્યા. ત્યારે ધંધુકા થી સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ સ્વામી સી પી સ્વામી ધોલેરા મદનજી મહારાજ ને આજે શરદ પૂર્ણિમાના દિવસે ધંધુકાના સ્વામી ઘનશ્યામ સ્વામી દ્વારા આરતીનો લ્હાવો લીધો હતો.
ધોલેરા મંદિર ના સંતો સહિત મોટી સંખ્યામાં હરી ભક્તો જોડાયા હતા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.