2025 ના રોજ અયોધ્યામાં કરોડો હિન્દુ ના આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામ લલાના મંદિર ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વેરાવળમાં ખડખડ માં આવેલ ભગવાન શ્રી રામ મંદિરે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા મહા આરતી કરવામાં આવી હતી
આજ તા.11 જાન્યુઆરી 2025 ના રોજ અયોધ્યામાં કરોડો હિન્દુ ના આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામ લલાના મંદિર ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વેરાવળમાં ખડખડ માં આવેલ ભગવાન શ્રી રામ મંદિરે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા મહા આરતી કરવામાં આવી હતી આ શુભ અવસર. ખારવા સમાજના ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા, અગ્રણી કિશનભાઇ વાંદરવાલા તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો એ આ મહા આરતીનો લાભ લીધેલહતો
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.