*ફ્રી...ફ્રી...ફ્રી...* - At This Time

*ફ્રી…ફ્રી…ફ્રી…*


આપણા *જસદણ* શહેર માં સૌ પ્રથમ વખત *માનસિક બીમારી*,*વ્યસનમુક્તિ* ફ્રી નિદાન કેમ્પ

ડો. પ્રદીપ દલસાણીયા એમ.ડી.(ન્યુરોસાયકીયાટ્રી) મગજ અને માનસિક રોગના નિષ્ણાત

નીચેની તકલીફ માટે બતાવવું

-માનસિક બીમારી

-વ્યસન મુક્તિ (દારૂ,તમાકુ)

-ખુબ ગુસ્સો આવવો

-ચીડિયાપણું

-ગાંડપણ

-ભુલવાની બીમારી

-ઉદાસી

-બેચેની,ગભરામણ

-ઊંઘ ની સમસ્યા

-વિચાર વાયુ

*તારિખ 2/6/2024 સમય 9 થી 12 સવારે*

અપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે. મોં.૯૨૬૫૬૮૧૮૫૬
દવા ઓ રાહતદરે મળશે.

*રામાણી હોસ્પિટલ, ગાયત્રી મંદિર ની સામે, જસદણ*

Advertisement By AT THIS TIME


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.