મોડાસાના શુભ એલીજન્સમાં ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઊજવણી કરવામાં આવી.
ગુજરાતીઓ નો પ્રિય તહેવાર 14મી જાન્યુઆરી ઉત્તરાયણ.આ પર્વની ઊજવણી આખા ગુજરાતમાં ધમાકેદાર ઉજવાય છે. વહેલી સવારથી જ લોકો ધાબા, અગાશી પર ચઢી પતંગ ચગાવે છે. સાથે સાથે ઉધિયું,જલેબી, લિલવાની કચોરી સાથે સાથે તલની ચીકી, મમરાના લાડુ ની જયાફત ઉડાવે છે. આખો દિવસ ઉત્સાહથી પતંગ ચગાવી મોજ મજા કરે છે. સાંજ પડે એટલે ફટાકડા ફોડી આનંદ માણે છે. મોડાસાના માલપુર રોડ પર આવેલ શુભ એલીજન્સ ફ્લેટમાં પણ ઉત્તરાયણ પર્વની ઊજવણી ભવ્ય રીતે કરવામાં આવી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.