શિહોરના સોનગઢ તાબાના સરવેડી ગામેથી પરપ્રાંતીય દારૂની બોટલો નંગ-૭૧ સાથે એક ઇસમને ઝડપી પાડતી સોનગઢ પોલીસ ટીમ
મ્હે. આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભવનગર રેન્જ અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉ.રવિન્દ્ર પટેલ
સાહેબએ જીલ્લામાં દારૂ જુગાર તેમજ અન્ય અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે સુચના આપેલ હોય તેમજ અગામી દિવસોમા વી.વી.આઇ.પી
શ્રીઓની મુવમેન્ટ હોય જે અનુસંધાને કોમ્બીંગ નાઇટનુ અયોજન કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પલીતાણા વિભાગના આર.ડી.જાડેજા
સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોએ કોમ્બીંગ
નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ.કોન્સ શક્તિસિંહ ગોહિલ તથા પો.કોન્સ લાલજીભાઇ સોલંકી વાળાઓની સંયુક્ત બાતમી આધારે હકીકત
મળેલ કે પીપરડી ગામનો વશરામ ઉર્ફે મુન્નો પોતાનુ મો.સા લઇને ભરતીય બનવટના વિદેશી દારૂની હેરફેર કરે છે તેવી હકીકત મળતા પો.સ.ઇ
વી.વી.ધ્રાંગુએ નાકબંધી કરી સરવેડી ગામે રોડ ઉપર વશરામભાઇ ઉર્ફે મુન્નો ગોરધનભાઇ મકવાણા જાતે કોળી ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે પીપરડી ગામ
મફત પ્લોટ હડમતીયા રોડ તા શીહોર જી ભાવનગર વાળાને તેના કબ્જા ની હોન્ડા સાઇન મો.સામા ગે.કા. પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની
પરપ્રાંતીય ઇંગ્લીદારૂની કંપની સીલપેક ૧૮૦ એમ.એલ.ભરેલ બોટલ નંગ-૭૧ જેની કિ.રૂ.૧૦,૫૦૦/- તથા હોન્ડા સાઇન મો.સા જેની કી.રૂ.૨૫,૦૦૦/-
મળી કુલ કિંમત રૂ.૩૫,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે, અને વધુ તપાસ હાથ ધરેલ છે,
- કામગીરી કરનાર ટીમ
આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા સોનગઢ પો.સ્ટેના HC શક્તિસિંહ ગોહિલ તથા HC જે.એમ.રાઠોડ
તથા PC જયપાલસિંહ ગોહિલ તથા PC લાલજીભાઇ સોલંકી તથા PC અશોકભાઇ કળોતરા તથા ડ્રા.પો.કોન્સ શક્તિસિંહ કાઠીયા વગેરે
જોડાયા હતા. રીપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.