પોરબંદરમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને રાહતદરે સીવી અપાય છે યુનિફોર્મ કેદારેશ્વર રોડ ઉપર આવેલ દુકાને સંપર્ક સાધવા થઈ અપીલ - At This Time

પોરબંદરમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને રાહતદરે સીવી અપાય છે યુનિફોર્મ કેદારેશ્વર રોડ ઉપર આવેલ દુકાને સંપર્ક સાધવા થઈ અપીલ


નવું શૈક્ષણિક સત્ર શરૂ થયુ છે અને જુદી જુદી શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુનિફોર્મ સીવડાવી રહ્યા છે ત્યારે પોરબંદરમાં રાહતદરે યુનિફોર્મ સીવવાનું કાર્ય પ્રારંભ થયુ છે તેનો લાભ લેવા અપીલ થઈ છે. પોરબંદરના સીનીયર સીટીઝન કનકભાઈ વ્યાસે વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવી છે જેમાં કેદારેશ્વર રોડ પર આવેલ ગોલ્ડન સુપર માર્કેટના પ્રથમ માળે ક્રિષ્ના ટેઇલર ખાતે ભાવેશભાઈ મકવાણાને ત્યાં રાહતદરે યુનિફોર્મ સીવી આપવામાં આવશે તે માટે કનકભાઇ વ્યાસ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે અંગેની વધુ માહિતી માટે મો. ૯૮૭૯૧ ૫૪૫૫૦ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યુ છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.